
ડાંગના જંગલોમાં આગ ભભૂકી ઊઠી
ઉનાળાના ધગધગતા તાપમાં જંગલના લીલા પ્રદેશો સુકાઈ જવા પામ્યા છે ત્યારે દક્ષિણ ડાંગ વિસ્તારમાં કોઈ અજાણ કારણથી જંગલમાં આગ ભભૂકી ઉઠી છે. આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ સુકા પાંદડા …
ડાંગના જંગલોમાં આગ ભભૂકી ઊઠી Read MoreAnalytics, Information and Knowledge
Breaking news
ઉનાળાના ધગધગતા તાપમાં જંગલના લીલા પ્રદેશો સુકાઈ જવા પામ્યા છે ત્યારે દક્ષિણ ડાંગ વિસ્તારમાં કોઈ અજાણ કારણથી જંગલમાં આગ ભભૂકી ઉઠી છે. આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ સુકા પાંદડા …
ડાંગના જંગલોમાં આગ ભભૂકી ઊઠી Read Moreધર્મની આડમાં ખ્રિસ્તીઓ અને બિન ખ્રિસ્તીઓને ઈસુના નામે રોગમુક્ત કરવાના બહાના હેઠળ પાસ્ટર બજેન્દરસિંગ બળાત્કારના કેસમાં દોષિત થયો છે અને તેને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. બજેન્દરસિંગ યુવાન છે, …
ખ્રિસ્તી પાસ્ટર બજેન્દરસિંગ ને આજીવન કારાવાસ Read More(સાવચેતી માટેના પગલાં)હવામાન ખાતા ના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષ 2025 નો ઉનાળો ‘અગનજવાળા’ બની રહે તેવી સંભાવના છે, દર વર્ષે ફેબ્રુઆરી – માર્ચ સુધીમાં વાતાવરણ ખુશનુમાં રહેતું …
કઠોર ઉનાળો મોં ફાડી રહ્યો છે” Read Moreતારીખ 6 માર્ચ ના રોજ કર્ણાટકના જોવાલાયક સ્થળ ‘હમ્પી’ માં કેટલાક લૂંટારાઓએ પાંચ જેટલા ફરવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કરી, તેમની હત્યા તથા શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઉપરના ફોટામાં …
ટુરિસ્ટો પર લૂંટારા ત્રાટક્યા (ખ્રિસ્તી બિશપનો દિકરો હત્યાનો ભોગ બન્યો) Read Moreઓસ્ટ્રેલિયાના હજારો નિવાસીઓ આગળ વધી રહેલા વાવાઝોડા આલ્ફ્રેડ થી ચિંતિત છે. કહેવાય છે કે છેલ્લા 50 વર્ષે આવું વાવાઝોડું જોવા મળ્યું. શાળાઓ, ઓફિસો, સરકારી- બિનસરકારી કચેરીઓ નું કામકાજ થંભી ગયું …
ઓસ્ટ્રેલિયામાં ભારે વાવાઝોડું “આલ્ફ્રેડ” Read Moreઅમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા લોકોને આજકાલ શોધી શોધીને પકડવામાં આવે છે. લગભગ 18000 થી વધુ સંખ્યા હોવાની અમેરિકન એડમિનિસ્ટ્રેશન ની ધારણા છે, ચોરીછૂપીથી અમેરિકા જનાર, ગેરકાયદેસરના ઘુસણખોરોને પકડી અમેરિકન આર્મી …
મહા ભયંકર ડંકી રુટ ? Read More(ફોટો પ્રતિકાત્મક છે)- તંત્રી રાયપુર સ્થિત 400 વર્ષ જુના દેરાસરમાં આવેલ હેરિટેજ ગણાય તેવી મહાવીર સ્વામીની કલાત્મક પ્રતિમા ની ચોરી થઈ છે. કેટલાક જાણભેદુ ગઠિયાઓએ લોખંડની મજબૂત ગ્રીલ જાળી કાપીને …
અમદાવાદના રાજપુર ખાતે આવેલા જૈન દેરાસરમાં ભગવાન મહાવીરની પ્રતિમા ની ચોરી થઈ. Read Moreડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે અમેરિકાનો કાર્યભાર સંભાળ્યા પછી કેટલીક એવી જાહેરાતો કરી છે કે અમેરિકનોને પણ વિમાસણમાં પાડી દીધા છે, સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અમેરિકાના નાગરિકોને વધુ લાભ …
ટ્રમ્પના અમેરિકાની કેટલીક વાતો Read Moreદક્ષિણ ગુજરાતના આદિવાસી વાંસદા તાલુકા માં રહેતો નિર્ણય પટેલ IIM બેંગ્લોરમાં ભણતો હતો અને ત્યાંની હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે તેની બર્થડે પાર્ટી હોવાથી મિત્રો દ્વારા પાર્ટી ઉજવવામાં આવી હતી. પાર્ટીમાં …
બેંગ્લોરમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મૃત્યુ Read Moreમુંબઈના પ્રવાસધામ કહેવાતા પ્રચલિત ગેટવે ઓફ ઇન્ડિયા થી યાત્રાળુઓ પ્રવાસીઓને લઈને એલિફન્ટા નિયમિત રીતે ઘણી બોટ આવન જાવન કરતી હોય છે. આજે બપોર પછી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા થી એલિફન્ટા …
એલિફન્ટા જતી પ્રવાસી બોટ ડૂબી Read More