All Posts

એલિફન્ટા જતી પ્રવાસી બોટ ડૂબી

મુંબઈના પ્રવાસધામ કહેવાતા પ્રચલિત ગેટવે ઓફ ઇન્ડિયા થી યાત્રાળુઓ પ્રવાસીઓને લઈને એલિફન્ટા નિયમિત રીતે ઘણી બોટ આવન જાવન કરતી હોય છે. આજે બપોર પછી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા થી એલિફન્ટા …

એલિફન્ટા જતી પ્રવાસી બોટ ડૂબી Read More

બાંગ્લાદેશમાં નરસંહાર વિરુદ્ધ અમદાવાદમાં રચાઈ માનવસાંકળ

અમદાવાદમાં રિવરફ્રન્ટ વલ્લભ સદન નજીક લગભગ 10,000 જેટલા જાગૃત હિન્દુઓ તથા લઘુમતી લોકોએ ભેગા થઈ રસ્તા પર છ કિ. મીટર જેટલી લાંબી માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રિવરફ્રન્ટ …

બાંગ્લાદેશમાં નરસંહાર વિરુદ્ધ અમદાવાદમાં રચાઈ માનવસાંકળ Read More

માનવ અધિકાર દિન 10 ડિસેમ્બર

લેખ – વિલ્સન સોલંકી (તંત્રી) વિશ્વસ્તરે માનવી – માનવીને એક મંચ પર લાવીને સ્વતંત્રતા, ન્યાય અને સુખ -શાંતિમય જીવનની કલ્પના સાકાર કરવા યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (UNO) દ્વારા દસમી ડિસેમ્બરના દિવસને …

માનવ અધિકાર દિન 10 ડિસેમ્બર Read More

(CIPET) ઇન્સ્ટિટયૂટ ખાતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ ગયો

સ્ટેટ સાયબર સેલ અને CID crime, ગાંધીનગરના સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત અવારનવાર સ્કૂલ – કોલેજો તથા સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં સાયબર જાગૃતિ માટે કાર્યકમ નું નિયમિત આયોજન કરવામાં આવે છે. …

(CIPET) ઇન્સ્ટિટયૂટ ખાતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ ગયો Read More

બાંગ્લા ન્યૂઝ – ઇસ્કોન સંતનાં જામીન રદ

બાંગ્લાદેશમાં હિન્દુઓનો અવાજ ઉઠાવનાર સંત શ્રી ચિન્મયદાસ ને બાંગ્લા પોલીસે એરેસ્ટ કર્યા છે અને કોર્ટે એમની જામીન અરજી રદ કરી છે. છેલ્લા કેટલાક વખતથી ત્યાંના વડાપ્રધાન વિરુદ્ધ લોકોને ભડકાવી, તેમની …

બાંગ્લા ન્યૂઝ – ઇસ્કોન સંતનાં જામીન રદ Read More

બંધારણ દિવસ – ૨૬, નવેમ્બર

તારીખ 26,નવેમ્બર. 125 થી વધુ વર્ષોથી ચાલ્યા આવતા સ્વતંત્રતા ના સંઘર્ષ નું પરિણામ એટલે આઝાદી. આઝાદ દેશમાં નાગરિકોના સન્માન અને ગૌરવ તથા વ્યવસ્થા જાળવતું “પવિત્ર પુસ્તક” એટલે ભારતનું બંધારણ જેનાં …

બંધારણ દિવસ – ૨૬, નવેમ્બર Read More

મણિપુરની જ્વાળા દિલ્હી સુધી પહોંચી

મીડિયા રિપોર્ટર પત્રકાર રાઘવ કુમાર એમના રિપોર્ટમાં જણાવે છે કે દોઢ વર્ષે પણ મણીપુરની કોમી હિંસા હજુ શાંત પડી નથી. મણીપુરના રોડ રસ્તા સુમસામ વેરાન થઈ ગયા છે, બે આદિવાસી …

મણિપુરની જ્વાળા દિલ્હી સુધી પહોંચી Read More

દક્ષિણ ગુજરાતનાં આદિવાસી ગઢમાં ઉકળતા ચરુ જેવી હાલત

ગુજરાત શાંતિ મહોત્સવ ના શિર્ષક હેઠળ “જીસસ લાઈફ મિનીસ્ટ્રિઝ” નામની ખ્રિસ્તી સંસ્થાએ તા.૧૪ થી ૧૭-૧૧-૨૪ સુધી ઉકાઈ બી-૧ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો …

દક્ષિણ ગુજરાતનાં આદિવાસી ગઢમાં ઉકળતા ચરુ જેવી હાલત Read More

ઉત્તર કોરિયાએ સાત મિસાઈલો છોડી.

ઉત્તર કોરિયાના રાજકીય સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન એ અમેરિકામાં ચાલી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામોના સમયે જ શોર્ટ રેન્જની સાત મિસાઈલનું સોમવારે સવારે સાત વાગે ધમાકેદાર પ્રક્ષેપણ કર્યું. કિમ જોંગ …

ઉત્તર કોરિયાએ સાત મિસાઈલો છોડી. Read More

મદુરાઈ હાઈકોર્ટના બોર્ડ પર ખ્રિસ્તી સંસ્થાઓ

(ખ્રિસ્તી ચર્ચના ઉચ્ચ હોદ્દેદારો બિશપો, ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ તથા સ્થાનિક કમિટીઓ માટે સમાચાર – તંત્રી) મદ્રાસ હાઇકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે કે ખ્રિસ્તી સંસ્થાઓ ની મિલકતો ભંડોળ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ …

મદુરાઈ હાઈકોર્ટના બોર્ડ પર ખ્રિસ્તી સંસ્થાઓ Read More