રકુલ પ્રીત અને જેકી ભગનાની એક તાંતણે બંધાયા

રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લગ્ન ગોવમાં થઈ ચૂક્યા છે તેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેના માટે વડાપ્રધાન મોદીએ પણ આ કપલને પત્ર લખી શુભકામનાઓ પાઠવી છે.

લગ્નના ફોટોસ થયા વાઈરલ

લગ્નના બીજા દિવસે ન્યૂલી મેરીડ કપલ જાહેરમાં સાથે જોવા મળ્યા