વડાપ્રધાન દ્વારા રાજકોટ સહિત ૫ એઈમ્સનું શિલાન્યાસ

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો. ભારતને 5 નવી AIIMS મળી. વડાપ્રધાન મોદી દ્વારા રાજકોટમાં એઈમ્સ તથા અન્ય ૪ એઈમ્સ રાયબરેલી, મંગળગીરી, ભટીંડા, કલ્યાણીનું શિલાન્યાસ રાજકોટથી કરવામાં આવ્યું હતું. …

વડાપ્રધાન દ્વારા રાજકોટ સહિત ૫ એઈમ્સનું શિલાન્યાસ Read More