ખ્રિસ્તી સમાજના લોકપ્રિય ધર્મગુરુ હેમિલ્ટન રોયનું જાહેર સન્માન

તારીખ 13-9-24 ના રોજ મણીનગર ખાતે અમદાવાદ શહેર પોલીસ (ઝોન-૬) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે ‘સામાજિક સમરસતા’ માટે વિવિધ કાર્યોના પ્રયાસોમાં કાર્યરત આગેવાનોનું સન્માન કરવામાં …

ખ્રિસ્તી સમાજના લોકપ્રિય ધર્મગુરુ હેમિલ્ટન રોયનું જાહેર સન્માન Read More