અનિલ મસીહ પર ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા બદલ કાર્યવાહી થવી જોઈએ : સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે ચંદીગઢ મેયરની ચૂંટણીની મેટરની સુનાવણી કરતી વખતે, મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી અનિલ મસીહને મતોની ગણતરી વખતે તેમના ‘કાયદા વિરુદ્ધ ના વર્તન’ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. બેન્ચે …

અનિલ મસીહ પર ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા બદલ કાર્યવાહી થવી જોઈએ : સુપ્રિમ કોર્ટ Read More