અમદાવાદમાં અચાનક જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

અમદાવાદમાં સાંજે 5 વાગ્યા પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. ઊંચે આકાશમાં ધૂળની ડમરી ઉડવા લાગી હતી અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા. એક વીડિયો વાયરલ …

અમદાવાદમાં અચાનક જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ Read More