સિદ્ધારમૈયા સરકારે ખ્રિસ્તી અને મુસ્લિમોના વિકાસ માટે ૩૦૦ કરોડ ફાળવ્યા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરેલા 2024-2025ના બજેટમાં વકફ પ્રોપર્ટીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા અને ખ્રિસ્તી સમુદાયના વિકાસ માટે 200 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી. આ ઉપરાંત …

સિદ્ધારમૈયા સરકારે ખ્રિસ્તી અને મુસ્લિમોના વિકાસ માટે ૩૦૦ કરોડ ફાળવ્યા Read More