મોસ્કોમાં થયેલ આતંકી હુમલામાં 4ની ધરપકડ

મોસ્કો મા થયેલ આતંકી હુમલા બાદ અલગ અલગ સ્થળેથી હુમલામાં સામેલ 4 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એકને બ્રાયન્સ્ક જંગલમાંથી અટકાયત કરી લઈ જવામાં આવતો નજરે પડે છે. 4 …

મોસ્કોમાં થયેલ આતંકી હુમલામાં 4ની ધરપકડ Read More