મોસ્કો મા થયેલ આતંકી હુમલા બાદ અલગ અલગ સ્થળેથી હુમલામાં સામેલ 4 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એકને બ્રાયન્સ્ક જંગલમાંથી અટકાયત કરી લઈ જવામાં આવતો નજરે પડે છે.
4 આતંકીઓના ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા છે.
આ આંતકીઓ કોન્સર્ટ હોલમાં કેમના પ્રવેશ થયા તેનો વિડીયો પણ જોઈ શકાય છે.