અધિકારીઓની ફરજ ચૂકથી રાજકોટ અગ્નિકાંડમાં તેમની ખુરશી હોમાઈ
ગુજરાતના રાજકોટ શહેરમાં 25 મેના રોજ ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલી હોનારતમાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખૂલ્લો પડ્યો છે. પોતાની જવાબદારીઓ પ્રામાણિક રીતે નિભાવવાથી વિમુખ થઈ થોડાક પૈસાની લાલચમાં સામાન્ય જનતાને આગને હવાલે …
અધિકારીઓની ફરજ ચૂકથી રાજકોટ અગ્નિકાંડમાં તેમની ખુરશી હોમાઈ Read More