કાનપુર ધર્માંતરણ કેસ: 50,000ની લાલચ આપી ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યાનું બહાર આવ્યું

કાનપુર માં ધર્માંતરણનો કેસ બહાર આવ્યો છે. જ્યાં બે બસોમાં હિંદુ લોકોને ઉન્નાવના એક ચર્ચમાં લઈ જવામાં આવતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દરેક વ્યક્તિને 50 હજાર રૂપિયા પ્રતિ મહીનાની લાલચ આપી ધર્માંતરણ માટે લઈ જવામાં આવતા હોય તેવી માહિતી મળતાં પોલીસ દ્વારા બસ ને રોકી પૂછપરછ કરવામાં આવતા સંપૂર્ણ મામલો બહાર આવ્યો હતો.