સોશ્યલ નેટવર્કિંગ પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં અમુક લોકો ભેગા થઈ એક ચર્ચ પર લગાવેલ ક્રોસ પર જય શ્રી રામના નારા સાથે શ્રી રામનો ઝંડો લગાવી રહ્યા છે.
આ વિડીઓ દાહોદ, ગુજરાતના કોઈ ગામ નો હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પ્રકારના વીડિયો વાઈરલ કરી દેશની શાંતિ ભંગ કરવાનું કામ થઈ રહ્યું છે. જેથી આવા વીડિયો જોઈ આવેશમાં ન આવવું. કોમી એકતા જાળવવી એ જ આપણી પ્રાથમિકતા છે.
(આ વીડિયો ક્યાંનો અને ક્યારે લીધેલો છે તેની ખાતરી સામાજિક પથ કરતું નથી.)