મહીસાગર નદી પર આવેલ બ્રિજના રીપેરીંગ કામ ચાલુ થતાં એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ

વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ બ્રિજનું રીપેરીંગ કામ ચાલુ છે ત્યારે આ બ્રિજ એક્સપ્રેસ હાઇવે ને જોડતો હોવાથી કેટલાય કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

જો તમારે એક્સપ્રેસ હાઇવે નો ઉપયોગ કરવો હોય તો પિક અવર્સમાં જવાનું ટાળજો.