આવતીકાલે રજૂ થશે બજેટ

ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સિતારમન આવતીકાલે તા. 1-1-2024 ગુરુવારના રોજ બજેટ રજૂ કરશે.

કયા વર્ગને શું લાભ થશે, સામાન્ય જનતાના ખિસ્સા પર શું અસર થશે તેનું ભાવિ કાલે નક્કી થશે. દિવસે દિવસે મોંઘવારી અને ફુગાવો વધતો જાય છે તેનો બોજ ભારતના ગરીબ તથા માધ્યમ વર્ગ પર પડે છે.

આ બજેટસત્ર નું જીવંત પ્રસારણ નીચે આપેલ લિંક પર આવતીકાલે સવારે 11 વાગ્યે જોઈ શકશો.