રાજનાથ સિંહે આકાશ મિસાઈલના સફળ પરિક્ષણ પર આપી શુભેચ્છાઓ

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ પરિક્ષણ ખૂબજ ઓછી ઉંચાઈ પર કરવામાં આવ્યુ અને ટાર્ગેટને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવામાં આવ્યું.

શુક્રવાર 12-01-2024ના રોજ ઓડિશાના ચાંદિપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ થી ભારતે આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પરિક્ષણ બદલ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *