‘કમલમ્’ માં થશે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

આવતીકાલે સવારે સવારે ૯:૦૦ કલાકે ૨૬મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.