અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી માન.શ્રી મુકુલ વસનિક ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માન.શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા માન.શ્રી શૈલેષ પરમાર તેમજ એ.આઈ.સી.સી.ના પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિમાં આવનાર લોકસભા ચુંટણીને અનુલક્ષી અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટિંગમાં ઉપસ્થિત નેતાઓએ નિર્ણય કરેલ છે કે કોંગ્રેસ પક્ષના મીટિંગમાં ઉપસ્થિત નેતાઓ તાલુકાઓમાં આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં જશે અને તાલુકામાં જન સંવાદ થશે તેમજ સ્થાનિક પ્રશ્નોનુ પદયાત્રા કરીને મામલતદાર ઑફિસે આવેદન પત્ર આપવામાં આવશે .
મિટિંગમાં ઉપસ્થિત નેતાઓએ નિર્ણય કરેલ છે કે નેતાઓ તાલુકાઓમાં આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં જશે અને તાલુકામાં જન સંવાદ થશે તેમજ સ્થાનિક પ્રશ્નોનુ પદયાત્રા કરીને મામલતદાર ઑફિસે આવેદન પત્ર આપવામાં આવશે .