Crimeસરકારી કર્મચારી અને તેનો સાગરીત લાંચ લેતા રંગેહાથ ઝડપાયા February 3, 2024March 26, 2024 - by samajikpath આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટર, નિલેષભાઈ ભીખાભાઈ ઠાકોર અને વચેટીયો નિલેશભાઈ જયંતીભાઈ પરમાર એસીબીના શકાંજામાં ફસાઈ રૂા.૧,૨૦૦/-ની લાંચ લેતાં ઝડપાયા. WhatsApp Facebook Twitter Email Print