સ્કૂલમાં ચિકન બિરયાની જમાડતા મિશનરી સામે ઉહાપો થયો


તેલંગાણા ની રામપ્પા મંદિર પરિસર માં આવેલી એક શાળામાં વેજીટેરિયન ભોજન કાયમ આપવામાં આવતું હતું. પણ બે દિવસ પહેલા કેથોલિક મિશનરી સિસ્ટરોએ બાળકોને ચિકન બિરયાની જમાડી તેથી ટ્રસ્ટીઓ દ્વારા વાત જાહેર થઈ જતા સરકારી અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા.

ત્યારબાદ અધિકારીએ મિશનરી સિસ્ટરને ખૂબ ધમકાવ્યા હતા. તેઓ એ કહ્યું કે તમને કોણે મંદિર પરિસરમાં બિરયાની ખવડાવવાની પરવાનગી આપી ? અને આના જવાબદાર કોણ છે? તેઓ ઓફિસરને મિશનેરી કોઈ જવાબ આપી શક્યા ન હતા, તેઓનાં મોઢાં શરમથી ઝુકી ગયેલા હતા. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા આખાં શિક્ષણ ખાતામાં હંગામો મચી ગયો છે.