અમદાવાદઃ આજ રોજ શિવાજી જયંતિ ની ઉજવણી કરવામાં આવી. શહેરમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ જૂથો દ્વારા મંડપ બાંધવામાં આવ્યા હતા તથા ડીજે તથા ઢોલના તાલે શિવાજી મહારાજની જન્મ દિવસને ઉજવવામાં આવ્યો.
તે ઉપરાંત શાસ્ત્રો સહિત શિવાજી મહારાજના ઝંડાઓ સાથે રેલીઓ યોજવામાં આવી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું.