ગુજરાત માં વરસાદ રેડ – ઓરેન્જ એલર્ટ

ગત અઠવાડિયે પડેલો વરસાદ ખાસ કરીને વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રમણ-ભમણ કરીને ગયો. એમાંથી કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘણું નુકસાન પણ થયું. લોકોએ સરકાર સામે પોતાની માંગણીઓ …

ગુજરાત માં વરસાદ રેડ – ઓરેન્જ એલર્ટ Read More

રાજસભામાં NDA ને નોંધપાત્ર ફાયદો થયો

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પુરી થઈ છે.સંસદના ઉપલા ગૃહમાં ખાલી પડેલી બેઠકોની ચૂંટણીમાં ભાજપના નવ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં તેના સાથી પક્ષોમાંથી બે અને કોંગ્રેસમાંથી એક સહિત 12 …

રાજસભામાં NDA ને નોંધપાત્ર ફાયદો થયો Read More

સુરતમાં મેટ્રો લાઈન નું કામ કરતી હેવી ક્રેઈન તૂટી પડી

એક સમાચાર દ્વારા જાણવા મળે છે કે સુરતમાં મેટ્રો ટ્રેનની લાઈનના ચાલુ કામ દરમિયાન જાયન્ટ સાઇઝની ક્રેન બાજુની સોસાયટીમાં આવેલ બંગલા ઉપર તૂટી પડી. જોકે નુકસાન કે જાનહાનિના સમાચાર છે …

સુરતમાં મેટ્રો લાઈન નું કામ કરતી હેવી ક્રેઈન તૂટી પડી Read More

યુ.એન હેડ ક્વાર્ટર ન્યુયોર્ક માં મોરારી બાપુની રામકથા

સામાન્ય રીતે પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી ધર્મની સંખ્યા બહુમતીમાં હોવાનું માનવામાં આવે છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ધર્મ આધારિત મોટા ફેરફારો થઈ રહ્યા છે. જેવી રીતે ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટતી જાય …

યુ.એન હેડ ક્વાર્ટર ન્યુયોર્ક માં મોરારી બાપુની રામકથા Read More

વન્ય જીવ પ્રજાતિઓ નો કાળો વેપાર

ચેન્નઈ એરપોર્ટ પર 10 ઓગસ્ટ 24 ના દિવસે થાઈલેન્ડ થી આવેલ એક પેસેન્જર વિમાનમાં એક મુસાફર પાસેથી વન્યજીવોની 22 વિદેશી પ્રજાતિઓ મળી આવી હતી.‌ એરપોર્ટ સિક્યુરિટી અધિકારીઓને મળેલી ગુપ્ત સૂચના …

વન્ય જીવ પ્રજાતિઓ નો કાળો વેપાર Read More

અમદાવાદના વિરાટનગરથી નિકોલ સુધી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 13-08-24 ના રોજ મંગળ દિને પૂર્વ અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું વિરાટનગર થી નિકોલ સુધી આયોજન કરાયું હતું. જાહેરાત પ્રમાણે સાંજના ચાર વાગ્યાથી રાષ્ટ્રપ્રેમી નાગરિકો વિરાટનગર ભેગા થવા લાગ્યા હતા. …

અમદાવાદના વિરાટનગરથી નિકોલ સુધી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું Read More

મેથોડિસ્ટ ચર્ચ જમીન વેચાઈ

ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં આવેલ મેથોડીસ્ટ એપિસ્કોપલ ચર્ચની જમીન-મિલકત વેચાણની આ વાત છે. ૨૦૦ વર્ષ પહેલાં અમેરીકન મિશનરીઓએ મેથોડિસ્ટ ચર્ચ, ધર્મસંસ્થાને દાનમાં આપેલ જમીન વેચાઈ ચૂકી છે અને બીજી જે …

મેથોડિસ્ટ ચર્ચ જમીન વેચાઈ Read More

બાંગ્લાદેશ માં ચાલતા તોફાનો કોમવાદી, હિન્દુ વિરોધી છે.

બાંગ્લાદેશ માં ચાલતા તોફાનો નો પ્રકાર કોમવાદી છે તે સિદ્ધ કરવાની જરૂર નથી. અનામત કોટા માત્ર બહાનું છે. (જેમ કે હરિયાણા સીમા પર કિસાન આંદોલન). વૈશ્વિક સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓ …

બાંગ્લાદેશ માં ચાલતા તોફાનો કોમવાદી, હિન્દુ વિરોધી છે. Read More

ભડકે બળતું બાંગ્લાદેશ

લાંબા સમયથી ચાલ્યો આવતો રાજકીય વિવાદ આજકાલ બાંગ્લાદેશને ભડકે બાળી રહ્યો છે. લાખો લોકો રોડ પર આવી ગયા છે અને દેશની જાહેર અને ખાનગી સંપત્તિને ભારે નુકસાન કરી રહ્યા છે. …

ભડકે બળતું બાંગ્લાદેશ Read More

આંતરરાષ્ટ્રીય યુદ્ધ ચહલપહલ સમાચાર (સાર)

ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે ના સંઘર્ષની ગતિવિધિ વધતી જાય છે. છેલ્લા સમાચાર પ્રમાણે ઈરાને ઇઝરાયેલ સામે ખુલ્લી ધમકી ઉચ્ચારી છે, જેની અસરો વ્યાપક રીતે વિશ્વના સંરક્ષણ મંડળ ઉપર પડી છે. યુએન …

આંતરરાષ્ટ્રીય યુદ્ધ ચહલપહલ સમાચાર (સાર) Read More