મહારાષ્ટ્રના જંગલોમાં સાંકળથી બાંધેલી અમેરિકન સ્ત્રી મળી આવી

(સમાચાર કન્સલ્ટંટ) મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ જિલ્લાના જંગલોમાં એક સ્ત્રી હાથ-પગ સાંકળોથી બંધાયેલી હાલતમાં મળી આવી છે. કેટલાક ભરવાડો ની નજરે પડતાં તેમણે પોલિસ ને જાણ કરી હતી. જિલ્લા પોલીસને જાણ …

મહારાષ્ટ્રના જંગલોમાં સાંકળથી બાંધેલી અમેરિકન સ્ત્રી મળી આવી Read More

ઓલિમ્પિક્સ સમારંભમાં ખ્રિસ્તીઓ અને ઈસુ વિરુદ્ધનું અપમાનજનક નાટક

સંખ્યાની દ્રષ્ટિએ ખ્રિસ્તી ધર્મ ને વિશ્વમાં પ્રથમ નંબરે ગણવામાં આવે છે. આ ધર્મની મુખ્ય પ્રેરણા મૂર્તિ ઈસુ ખ્રિસ્ત છે. જાણવા મળ્યું છે તેમ તા.૨૭/૭/૨૪ ની સાંજે પેરિસ ખાતે યોજાયેલા ઓલિમ્પિક્સ …

ઓલિમ્પિક્સ સમારંભમાં ખ્રિસ્તીઓ અને ઈસુ વિરુદ્ધનું અપમાનજનક નાટક Read More

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરની એલ.ઓ.સી સરહદ ની નજીક આવેલા કુપવાડા ના માછેલ વિસ્તારમાં આજે ભારતીય સેના અને આઈએસઆઈ ના આતંકવાદીઓ, પાકિસ્તાનમાંથી ઘુસણખોરી કરી રહ્યા હતા. ત્યાં ઝપાઝપી થઈ હતી બંને પક્ષો સામસામે …

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો Read More

રાષ્ટ્રીય ધ્વજ દિન

(એક ચિત્રકાર ની કલમે) જો કે આ ધ્વજ દિનની બહુ જાહેર ઉજવણી દેખાતી નથી છતાં જાણવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં 22 જુલાઈ એક મહત્વનો દિવસ છે. સ્વતંત્રતા મળ્યાના થોડા દિવસ …

રાષ્ટ્રીય ધ્વજ દિન Read More

યુ.પી માં મેથોડિસ્ટ મિશનની મિલકતને સીલ મારવામાં આવ્યું

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવેલ મેથોડિસ્ટ મિશનની મિલકતને ગેરકાયદેસર ઘોષિત કરી સરકાર દ્વારા સીલ મારવામાં આવ્યું. આ મિલકતમાં જાણિતી “ટાઈટસ હાઇસ્કુલ” નું ભવ્ય બિલ્ડીંગ છે તથા મેથોડિસ્ટ મિશનના કર્મચારીઓ તથા સભાસદો …

યુ.પી માં મેથોડિસ્ટ મિશનની મિલકતને સીલ મારવામાં આવ્યું Read More

કોંગ્રેસના ડી.કે.શિવકુમારનો કેસ રદ્ કરવા સુ. કોર્ટે હાથ ખંખેર્યા

(Disproportionate assets case)કર્ણાટક કોંગ્રેસના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી ડી.કે.શિવકુમારની સામે સીબીઆઇએ કેસ કર્યો હતો. તે FIR ને રદ કરવાની સુપ્રીમ કોર્ટમાં આજે સૂનાવણી હતી. સુપ્રીમ કોર્ટે તે કેસ રદ ન કરતાં, …

કોંગ્રેસના ડી.કે.શિવકુમારનો કેસ રદ્ કરવા સુ. કોર્ટે હાથ ખંખેર્યા Read More

હૃદય કંપાવતી એક વિચિત્ર ઘટના

36 વર્ષની એક સ્ત્રીને અજગર ગળી ગયો : ઈન્ડોનેશિયા સમાચાર ઇન્ડોનેશિયાના છે, મધ્ય ઇન્ડોનેશિયાની નજીક આવેલા જંગલમાં રહેતા લોકોના છૂટા છવાયા રહેઠાણ વિસ્તારની આ ઘટના છે. અર્ધ વિકસિત સિતેબા ગામ થી …

હૃદય કંપાવતી એક વિચિત્ર ઘટના Read More

રશિયાના પ્રમુખે વડાપ્રધાન મોદીને ઉચ્ચ એવોર્ડ આપ્યો

“ઓર્ડર ઓફ સેન્ટ મેથ્યુ ધ એપોસ્ટલ” નામનો એવોર્ડ પીએમ મોદી નરેન્દ્ર મોદીને સુપ્રત કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહાન લોકશાહી દેશ ભારતના વડાપ્રધાનને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર …

રશિયાના પ્રમુખે વડાપ્રધાન મોદીને ઉચ્ચ એવોર્ડ આપ્યો Read More

શાહીબાગ સાયબર ક્રાઇમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

ડિજિટલ ક્રાંતિના યુગમાં સાયબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા તેમજ સાયબર ગુનાખોરીના નવા પડકારોને પહોંચી વળવા કાયમ સતર્ક રહેતા સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સદાય તહેનાત …

શાહીબાગ સાયબર ક્રાઇમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો Read More

રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ (માણસા)

રથયાત્રાના પાવન દિવસે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ જાણીતા લોકસેવક શ્રી દિનેશભાઈ વ્યાસ તથા IPS શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. હોસ્પિટલના સીઈઓ ઈવાબેન પટેલે …

રુચિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ (માણસા) Read More